મુલ્લા નસરુદ્દીન
દેખાવ

મુલ્લા નસરુદ્દીન હોજા તુર્કી (અને સંભવતઃ તમામ ઇસ્લામી મુલ્કોમાં) એક સુપ્રસિદ્ધ વિનોદ ચરિત્ર છે. તેમની ચતુરાઈ અને વાકપટુતાના કિસ્સા સંભવતઃ કોઈ વાસ્તવિક ઇમામ પર આધારિત છે. તેમનો જન્મ સાલ ૧૨૦૮માં થયો હતો.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |