લખાણ પર જાઓ

મેઇડન્સ હોટલ દિલ્હી

વિકિપીડિયામાંથી
મેઇડન્સ હોટલ દિલ્હી

દિલ્હીની મેઇડન્સ હોટલ, જેને ઓબરોય મેઇડન્સ હોટલના નામથી પણ ઓળખવામાં આવે છે. જેને કે શરૂઆતમાં મેઈડન્સ મેટ્રોપોલિટન હોટલ તરીકે પણ ઓળખવામાં આવતી હતી, અને દિલ્હીના સિવિલ લાઈન્સ બ્લોકમાં એક ઐતિહાસિક વારસાની હોટલ છે. આ તે જ સ્થાન છે કે જ્યાં બ્રિટીશ શાસન દરમ્યાન સમગ્ર બ્રિટીશ પ્રકારની હોટલો હતી, તથા તમામ બ્રિટીશ અધિકારીઓ અહિયાં જ રોકાતા હતાં.

ઈતિહાસ

[ફેરફાર કરો]

વાસ્તવિક હોટલ (મેટ્રોપોલિટન હોટલ) સયુંકત રીતે બે અંગ્રેજી ભાઈઓ, મેઇડન બંધુઓ દ્વારા, ૧૯૮૪ થી પછીના સમયમાં સંચાલિત કરવામાં આવતી હતી, ઉપરાંત પોતાની વર્તમાન સ્થિતિમાં ઈ.સ. ૧૯૦૨ થી પછીના સમયમાં જે. મેઇડન દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી. સર્વેની સહમતી દ્વારા તમામ લોકોની એવી માન્યતા હતી કે આ હોટલ દિલ્હીની એકમાત્ર સર્વશ્રેષ્ઠ હોટલ છે. ૧૯૦૩ માં જયારે લોર્ડ કર્ઝન દ્વારા રાજ્યાભિષેક માટેના દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે એડવર્ડ સાતમાં ની ભારતના શાસક બનવાની ખુશીમાં કરવામાં આવ્યું હતું, તે વખતે મેટ્રોપોલિટન હોટલ દિલ્હીમાં નિવાસ કરવા માટેની સૌથી વધારે પ્રચલિત સાથે સાથે સૌથી વધારે મોંઘી હોટલ હતી. આજે આ હોટલ એ ઓબરોય હોટલ્સ એન્ડ ચૈન નો એક ભાગ છે. [][]

કેટરિંગ

[ફેરફાર કરો]

આ હોટલમાં ભોજન માટે ત્રણ ખંડોની વ્યવસ્થા કરવામાં આવી છે જેના નામ આ પ્રમાણે છે -

  • ધી કર્ઝન રૂમ
  • ધી ગાર્ડન રૂમ
  • ધી કાવલરી બાર

જેમાનાં કર્ઝન રૂમની દિવાલોને વધારે અનન્ય અને સાથે સાથે અદભુત ચિત્રો દ્વારા સુસજ્જિત કરવામાં આવેલી છે. અહિયાં યુરોપિયનોની સાથે સાથે આપ ભારતીય વાનગીઓ પણ લાભ ઉઠાવી શકો છો. ત્યાં જ ધી ગાર્ડન ટેરેસ એક અનૌપચારિક કોફી શોપ છે. જેની અંદર એક રમણીય કોર્ટયાર્ડ છે. અહિયાનું વાતાવરણ ખૂબ જ લોહામણું હોય છે તથા પુસ્તકો વાંચવા માટે સાથે સાથે વાર્તાલાપ કરવા માટે એક આદર્શ સ્થળ છે. ધી કાવલરી બાર એક અતિ પ્રાચીન ૧૯ મી સદીનો એક વિશેષ બાર છે. જેની અંદર ઓર્ડેર મૂજબ પેય પ્રદાર્થોની સેવા આપવામાં આવે છે. []

આ હોટલની અંદર નિવાસ કરવા માટે નીચે વર્ણિત ચાર પ્રકારના ખંડોની વ્યવસ્થા કરવામાં આવેલી છે.-

  • હેરીટેજ રૂમ
  • પ્રીમિયર રૂમ
  • ડીલક્સ સુઈટ
  • લકજરી સુઈટ

આ રૂમોમાં અતિથિ પોતાની રૂચી પ્રમાણે પસંદગી કરી શકે છે.

  • હેરીટેજ રૂમ હેરીટેજ વિંગમાં જમીન પર અને પ્રથમ હેઠળ સ્થિત થયેલ છે. આ ખંડોની શિલ્પી કળા ૧૯ મી સદીની યાદોનો અનુભવ કરાવનારી છે.
  • પ્રીમિયર રૂમ નવીકરણ ખંડ છે પરંતુ પોતાની અંદર પ્રાચીન સમયના સામાચારોનો સમાવેશ કરતો ખંડ છે.
  • ડીલક્સ સુઈટ નવીકરણ સુઈટ છે. જેની આગવી સુવિધાઓમાં રેજ તથા સુધારો કરી દેવામાં આવ્યો છે. આ ખંડની અંદર પ્રાચીન સમયના એહસાસની સાથે સાથે નવી નવી સગવડોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે.
  • લકજરી સુઈટ આ હોટલના સૌથી શ્રેષ્ઠ શ્રેણીના ખંડ છે, જેમાં કિંગ સાઈજ બેડ, મોટું કલર ટીવી સાથે સાથે વિશાળ ડ્રોઈંગ રૂમથી લઈને તમામે તમામ ઉત્તમ પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવતી રહી છે.

સર્વે ખંડ સામાન્ય રીતે વાતાનુકુલીન છે, સાથે સાથે વ્યક્તિગત ખંડ તાપમાન પરિવર્તનની વિશેષતાઓ સાથેના છે. જેમાં મીની બાર, ૨૪ કલાક સેટેલાઈટ ચેનલ, વાયરલેસ ઈંટરનેટ અને ડાયરેક્ટ ડાયલ ટેલીફોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. [] સામાન્ય રીતે આ પ્રકારની સેવાઓ પણ પૂરી પાડવામાં આવી છે. જેમ કે, મિનરલ વોટરની બોટલ, કુકી તથા ફળોની ટોકરી, સ્વીમિંગપુલની વ્યવસ્થા વગેરેનો સમાવેશ પણ થયેલો છે.

મિટિંગ

[ફેરફાર કરો]

આ હોટલમાં સેમિનાર, કોન્ફરન્સ વગેરે માટે ઉન્નત ટેકનોલોજીથી પરિપૂર્ણ ખંડોની માર્યાદિત વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રકારનાં ખંડોમાં દ્રશ્ય અને ઓડિયો પ્રસારણ માટે સાધન પણ ઉપલબ્ધ કરી આપવામાં આવે છે, ઉપરાંત સહાય માટે કર્મચારીગણ સદા હાજર રહે છે. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "લોડ્સ ઇન ધી હાર્ટ ઓફ ન્યુ દિલ્હી". હિન્દુસ્તાન ટાઈમ્સ. ૩૦ ઓગસ્ટ ૨૦૧૧. મૂળ માંથી 2014-03-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૪.
  2. "અદર ગ્રુપ હોટલ્સ". ઓબરોય હોટલ્સ એન્ડ રીસોર્ટ્સ.
  3. "ડાઇનીંગ". મેઇડન્સ હોટલ.
  4. "હોટલની વિશિષ્ટતાઓ". ક્લીયરટ્રીપ.
  5. "મિટિંગ". મેઇડન્સ હોટલ.