લખાણ પર જાઓ

મેઈતેઈ લોકો

વિકિપીડિયામાંથી

મેઈતેઈ લોકો અથવા મીતેઈ લોકો ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલા મણિપુર રાજ્યમાં વસવાટ કરતો બહુસંખ્યક સમુદાય છે. તેઓ મણિપુર ક્ષેત્રના મૂળ-નિવાસી છે, જેથી તેઓ 'મણિપુરી' તરીકે પણ ઓળખાય છે. ધાર્મિક દૃષ્ટિએ મોટા ભાગે મેઈતેઈ લોકો હિન્દુ છે[]. એમની પરંપરાગત માન્યતાઓ પૈકી 'સનમાહી' નામક વિશ્વાસ પરંપરા પણ સામેલ છે, જેમાં ઓઝાપ્રથા અથવા ભુવાપ્રથાના કેટલાક તત્ત્વો હોય છે.

મેઈતેઈ લોકો પોતાના સામાન્ય વહેવારમાં મણિપુરી ભાષા બોલે છે, જે 'તિબેટિયન-બર્મા ભાષા પરિવાર' પૈકીની એક છે[].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. http://books.google.com/books?id=6FXEEd2muZoC The unquiet valley: society, economy, and politics of Manipur (1891-1950)], N. Lokendra, pp. 2, Mittal Publications, 1998, ISBN 9788170996965, ... The Meiteis were predominantly Hindus and they constituted more than half of the total population of the State ...
  2. http://books.google.com/books?id=Q3tAqIU0dPsC One thousand languages: living, endangered, and lost], pp. 134, University of California Press, 2008, ISBN 9780520255609, ... 1.3 million speakers Meitei (Meitei-lon, Manipuri) is a Tibeto-Burman language spoken by most of the population in the state of Manipur in India, where it is the official language ...