મેલાટોનિન
Jump to navigation
Jump to search
મેલાટોનિન એ સજીવના શરીરમાં થતી જૈવિક પ્રક્રિયાઓને લીધે બનતો એક અંત:સ્ત્રાવ છે, જે ઊંઘ સાથે સંબંધ ધરાવે છે. મેલાટોનિનનું રાસાયણિક નામ N-acetyl-5-methoxytryptamine છે[૧]. મેલાટોનિન માનવ શરીરમાં દિવસે ઓછું અને રાત્રે વધુ પ્રમાણમાં બને છે. મેલાટોનિનનું સ્તર જેમ વધારે હોય તેમ વધારે ઊંઘ આવે છે. આથી જ આપણને દિવસના અજવાળામાં ઊંઘતા નથી અને રાત્રીનો સમય થતાં જ ઊંઘ આવવા માંડે છે.
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "Melatonin". Sleepdex. Retrieved 2011-08-17. Check date values in:
|accessdate=
(મદદ)