લખાણ પર જાઓ

મોગો

વિકિપીડિયામાંથી

મોગો (સ્વાહીલી ભાષા: muhogo-થી) મૂળ દક્ષિણ અમરિકાના "spurge" (હિંદીમાં कड़वा दुधिया) કુળનું એક ઝાડવું છે. બારમાસી છોડ હોવા છતાં, તેનું ખાદ્ય, મંડયુક્ત કંદમૂળ માટે મોગો વ્યાપકપણે એક એકવર્ષી ફસલ તરીકે વાવવામાં આવે છે ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં.

મોગો ખાસ કરીને પૂર્વ આફ્રિકામાં વવાય છે.