મોઝામ્બિક

વિકિપીડિયામાંથી
મોઝામ્બિકનું ગણરાજ્ય

મોઝામ્બિકનો ધ્વજ
ધ્વજ
મોઝામ્બિક નું Emblem
Emblem
રાષ્ટ્રગીત: Pátria Amada  (Portuguese)
"Beloved Homeland"
રાજધાની
and largest city
માપુટો
25°57′S 32°35′E / 25.950°S 32.583°E / -25.950; 32.583
અધિકૃત ભાષાઓપોર્ટુગિઝ
Recognized national languages
ધર્મ
(2019)[૧]
લોકોની ઓળખમોઝામ્બિકન
સરકારUnitary dominant-party semi-presidential constitutional republic[૨][૩][૪]
• President
Filipe Nyusi
Carlos Agostinho do Rosário
સંસદAssembly of the Republic
Formation
25 June 1975
• Admitted to the United Nations
16 September 1975
1977–1992
21 December 2004
વિસ્તાર
• કુલ
801,590 km2 (309,500 sq mi) (35th)
• જળ (%)
2.2
વસ્તી
• 2020 અંદાજીત
30,066,648 [૫] (48th)
• 2017 વસ્તી ગણતરી
27,909,798
• ગીચતા
28.7/km2 (74.3/sq mi) (178th)
GDP (PPP)2019 અંદાજીત
• કુલ
$41.473 billion
• Per capita
$1,331[૬]
GDP (nominal)2019 અંદાજીત
• કુલ
$15.372 billion
• Per capita
$493[૬]
જીની (2008)negative increase 45.7[૭]
medium
માનવ વિકાસ દર (HDI) (2018)Increase 0.456[૮]
low · 181st
ચલણMetical (MZN)
સમય વિસ્તારUTC+2 (CAT)
વાહન દિશાleft
ટેલિફોન કોડ+258
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mz
વેબસાઇટ
www.portaldogoverno.gov.mz
  1. Makhuwa, Tsonga, Lomwe, Sena and others.
Estimates for this country explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected.

મોઝામ્બિક આફ્રિકા ખંડના દક્ષિણ-પૂર્વમાં આવેલો એક દેશ છે. તેની ઉત્તરમાં ટાન્ઝાનિયા, પૂર્વમાં હિંદ મહાસાગર, વાયવ્યમાં મલાવી અને ઝામ્બિયા,પશ્ચિમમાં ઝિમ્બાબ્વે અને દક્ષિણ-પૂર્વમાં દક્ષિણ આફ્રિકા અને સ્વાઝીલેન્ડ આવેલા છે. પૂર્વમાં તે મોઝામ્બિકની ખાડીથી કોમોરસ અને મેડાગાસ્કર ટાપુથી જુદો પડે છે. મોઝમ્બિકની રાજધાની માપુટો શહેરમાં આવેલી છે. ૧૯૭૫માં મોઝામ્બિકે ૪૦૦ વરસની ગુલામી પછી પોર્ટુગિઝ શાસનમાંથી મુક્તિ મેળવી અને ત્યાર પછી સ્વતંત્રતા મેળવી હતી. પોર્ટુગિઝએ દેશની સત્તાવાર રાજભાષા છે, આ ઉપરાંત સ્વાહિલી અને એમાખુવા ભાષાનો ઉપયોગ પણ વ્યાપક રીતે થાય છે. મોઝામ્બિકના લોકો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પાળે છે, જ્યારે મુસ્લીમ અને પરંપરાગત પ્રકૃત્તિપૂજક આદિવાસી લોકો પણ મોટી સંખ્યામાં વસે છે. દેશની પ્રજામાં બાન્ટુ લોકોનું પ્રમાણ પણ ઘણું મોટુ છે. વિષુવવૃત્તની પાસે અને સમુદ્ર પાસે હોવાથી તેની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની છે, જેથી ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી વરસાદ અને એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધી સુકી અને ગરમ રહે છે. દેશનું અર્થતંત્ર ખેતી, ખાદ્ય પદાર્થો બનાવવાના, રસાયણ, કુદરતી ગેસ આધારીત અને પ્રવાસન પર આધાર રાખે છે. મોઝામ્બિક વિશ્વના પછાત અને ગરીબ દેશોમાંનો એક છે અને માનવ વિકાસ આંકમા અન્ય દેશોની સરખામણીમાં ઘણો પાછળ છે. મોઝામ્બિક સંયુક્ત રાષ્ટ્રસંઘ, આફ્રિકન યુનિયન, બિન જોડાણવાદી દેશો અને 'લુસોફોન' પોર્ટુગિઝ ભાષીય દેશોના સમુહનો સભ્ય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. https://www.state.gov/reports/2019-report-on-international-religious-freedom/mozambique/
  2. Neto, Octávio Amorim; Lobo, Marina Costa (2010). "Between Constitutional Diffusion and Local Politics: Semi-Presidentialism in Portuguese-Speaking Countries". SSRN 1644026.
  3. Shugart, Matthew Søberg (September 2005). "Semi-Presidential Systems: Dual Executive and Mixed Authority Patterns" (PDF). Graduate School of International Relations and Pacific Studies. United States: University of California San Diego. મૂળ (PDF) માંથી 19 August 2008 પર સંગ્રહિત. મેળવેલ 20 August 2016.
  4. Shugart, Matthew Søberg (December 2005). "Semi-Presidential Systems: Dual Executive And Mixed Authority Patterns". French Politics. 3 (3): 323–351. doi:10.1057/palgrave.fp.8200087. S2CID 73642272. Of the contemporary cases, only four provide the assembly majority an unrestricted right to vote no confidence, and of these, only two allow the president unrestricted authority to appoint the prime minister. These two, Mozambique and Namibia, as well as the Weimar Republic, thus resemble most closely the structure of authority depicted in the right panel of Figure 3, whereby the dual accountability of the cabinet to both the president and the assembly is maximized.
  5. "Projecções da População — Instituto Nacional de Estatistica". www.ine.gov.mz. Archived from the original on 7 March 2020. Retrieved 2020-04-18.
  6. ૬.૦ ૬.૧ "Report for Selected Countries and Subjects". www.imf.org. મૂળ સંગ્રહિત માંથી 9 December 2019 પર સંગ્રહિત. મેળવેલ 8 April 2020.
  7. "Gini Index". World Bank. મૂળ સંગ્રહિત માંથી 8 December 2015 પર સંગ્રહિત. મેળવેલ 2 March 2011.
  8. Human Development Report 2020 The Next Frontier: Human Development and the Anthropocene (PDF). United Nations Development Programme. 15 December 2020. પૃષ્ઠ 343–346. ISBN 978-92-1-126442-5. મૂળ સંગ્રહિત (PDF) માંથી 15 December 2020 પર સંગ્રહિત. મેળવેલ 16 December 2020.