મોઝાર્ટ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
વુલ્ફગાન્ગ અમેડિયસ મોઝાર્ટ એક મહાન સંગીતકાર હતા જેમણે ૬૦૦ થી વધું બેનમૂન સંગીતરચનાઓ, સમૂહગીતો, ઓપેરા(સંગીત નાટકો) પ્રદાન કરેલ છે.