લખાણ પર જાઓ

મોનીલ પટેલ

વિકિપીડિયામાંથી
મોનીલ પટેલ
અંગત માહિતી
જન્મ (1990-05-05) 5 May 1990 (ઉંમર 34)
એન્ફીલ્ડ, લંડન
Source: ક્રિક‌ઇન્ફો, ૨૫મી ઓક્ટોબર ૨૦૧૫

મોનીલ પટેલ (અંગ્રેજી:Monil Patel) (જન્મ પમી મે ૧૯૯૦) એક ભારતીય ક્રિકેટર છે, જે વડોદરા ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ રમે છે.[] તેણે તેની પહેલી પ્રથમ કક્ષાની મેચ રમવાની શરુઆત ૨૨મી ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ રણજી ટ્રોફીની મેચ રમી કરી હતી.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Monil Patel". ESPN Cricinfo. મેળવેલ ૨૫મી ઓક્ટોબર ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  2. "Ranji Trophy, Group B: Baroda v Mumbai at Vadodara, Oct 22-25, 2015". ESPN Cricinfo. મેળવેલ ૫મી ઓક્ટોબર ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]