યુનાઇટેડ સ્ટેટ્સના રાજ્યો અને પ્રદેશોની યાદી

વિકિપીડિયામાંથી

યુનાઈટેડ સ્ટેટ્સ ( સામાન્ય રીતે યુ. એસ. એ. ) એ એક સંઘીય ગણતંત્ર દેશ છે, જે ૫૦ રાજ્યો અને ૧ સંઘીય જિલ્લાનું બનેલું છે.[૧] આ રાજ્યો અને જિલ્લા યુ. એસ. ની સાંસદ માં પ્રતિનિધીત્વ આ ઉપરાંત ૧૪ જેટલા સંઘીય પ્રદેશો પણ આવેલા છે.

રાજ્યો[ફેરફાર કરો]

નીચે આપેલ કોષ્ટક 50 રાજ્યોને તેમની વર્તમાન રાજધાનીઓ સાથે સૂચિબદ્ધ કરે છે.

યુ. એસ. ના રાજ્યો
રાજ્ય રાજધાની જોડાણ વિસ્તાર વસ્તી
અલાબામા મોન્ટગોમરી ૧૪ ઓક્ટોબર, ૧૮૧૯ ૫૨,૪૨૦ ૫,૦૨૪,૨૭૮

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Kaestle, Klaus. "Guide to the Countries of the World :: Nations Online Project". www.nationsonline.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-27.