લખાણ પર જાઓ

યોગ (પંચાંગ)

વિકિપીડિયામાંથી

સુર્ય અને ચંદ્રના દેશાંતરણ (અક્ષાંક્ષ) નો સરવાળો કરવો. જો જવાબ ૩૬૦ કરતા વધુ આવે તો તેમાથી ૩૬૦ બાદ કરવા. આવેલા જવાબને એક નક્ષત્રની લંબાઇથી (૧૩ ડિગ્રી અને ૨૦ મિનિટ અથવા ૮૦૦ મિનિટ) ભાગો અને પુર્ણાક જવાબમાં ૧ ઉમેરો એ પંચાગ મુજબનો હાલમાં ચાલતો યોગ બતાવશે. એ યોગ વિષે જાણવા નિચેનું કોષ્ટક જુઓ.

સૂર્ય અને ચંદ્ર ની ગતિ ભેદના કારણે યોગ ઓછા માં ઓછો ૨૦ કલાક નો અને વધુમાં વધુ ૨૫ કલાક નો સમય ભોગવે છે. યોગો એ દૈનિક યોય છે અને ૨૭ યોગો ને પુરા કરતા ચંદ્ર ને ૨૫ થી ૨૬ દિવસ નો સમય લાગે છે.

ક્રમયોગનું નામયોગનો અર્થ
વિશ્કંભમિજાગરા /સ્થંભ
પ્રીતિપ્રેમ / આકર્ષણ
આયુશમાનદિર્ઘ-જીવન
સૌભાગ્યસૌભાગ્ય
શોભનતેજસ્વી / ચમકીલુ
અતિગંડમોટો ખતરો
સુકર્મણસારા કર્મ
ધ્રિતિદ્રઢતા
શુળમુશ્કેલી / પીડા
૧૦ગંડખતરો
૧૧વૃદ્ધીવધારો / ઉમેરો
૧૨ધૃવઅવિચળ / સ્થાયી
૧૩વ્યાઘાતફટકો / માર
૧૪હર્ષણઆનંદ
૧૫વજ્રમજબુત
૧૬સિદ્ધિઉદાહરણ
૧૭વ્યતિપાતઉદાહરણ
૧૮વરિયાનઉદાહરણ
૧૯પરિધઉદાહરણ
૨૦શિવઉદાહરણ
૨૧સિદ્ધઉદાહરણ
૨૨સાધ્યઉદાહરણ
૨૩શુભઉદાહરણ
૨૪શુકલઉદાહરણ
૨૫બ્રહમઉદાહરણ
૨૬એન્દ્રઉદાહરણ
૨૭વૈધુતીઉદાહરણ