યો યો હની સિંગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
યો યો હની સિંગ
Yo Yo Honey Singh and Huma Qureshi at Celebrity Cricket League 2014 (cropped).jpg
જન્મ૧૫ માર્ચ ૧૯૮૩ Edit this on Wikidata
જલંધર Edit this on Wikidata
વ્યવસાયRapper, અભિનેતા, ગાયક, record producer, સંગીત રચયિતા Edit this on Wikidata
જીવનસાથીShalini Talwar Singh Edit this on Wikidata
વેબસાઇટhttps://yoyohoneysingh.in Edit this on Wikidata

હની સિંહ (જન્મ: હિરદેશ સિંગ તરીકે હોંશિયારપુર), જે તેમના મંચ નામ યો યો હની સિંગ અથવા હની સિંગ[૧] તરીકે વધુ ઓળખાય છે, એ ભારતીય રેપર, સંગીત નિર્માતા, ગાયક અને ફિલ્મ કલાકાર છે. તેમણે રેકોર્ડિંગ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરેલી અને ત્યારબાદ ભાંગરા નિર્માતા બન્યા. તેમણે બોલીવુડ ફિલ્મોનું સંગીત પણ નિર્માણ કરવાની શરૂઆત કરેલ છે.[૨]

શરૂઆતી જીવન[ફેરફાર કરો]

હની સિંગનો જન્મ શીખ કુટુંબમાં હોશિયારપુર, પંજાબ ખાતે જન્મ થયો હતો. તેમનો અભ્યાસ સંગીત ક્ષેત્રમાં યુનાઇડેટ કિંગડમની ટ્રિનિટી કોલેજમાં થયો. તેમનું કુટુંબ પછી દિલ્હી ખાતે સ્થળાંતર પામ્યું.

કૌટુંબિક જીવન[ફેરફાર કરો]

હની સિંગે શાલિની સિંગ જોડે લગ્ન કર્યા છે. જેમનો પરિચય ઇન્ડિયાસ રો સ્ટાર ટીવી કાર્યક્રમ દરમિયાન પ્રથમ વખત આપવામાં આવ્યો હતો.

વિવાદ[ફેરફાર કરો]

૨૦૧૨ની દિલ્હી સામૂહિક બળાત્કાર ઘટના પછી, તેમના ગીતોમાં વપરાયેલા કેટલાંક શબ્દોને કારણે વિવાદ ઊભો થયો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Administrator. "Biography". yoyohoneysingh.com. Retrieved 26 October 2014. Check date values in: |accessdate= (મદદ)
  2. "Punjab's bhangra-rapper comes to Bollywood". Mid Day. Retrieved 19 June 2018. Check date values in: |accessdate= (મદદ)