રંદો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રંદો અથવા રંધો
લાકડાને છોલતો જાપાનીઝ રંદો

રંદો અથવા રંધો[૧] (Lua error in વિભાગ:Unicode_data at line 472: attempt to index local 'rtl' (a nil value).) એક સાધન છે, જેનો ઉપયોગ સુથાર અને ફર્નિચર ઉત્પાદકો દ્વારા ફર્નિચર બનાવવાના કામમાં કરવામાં આવે છે. રંદો લાકડું અને લોખંડ વડે બનાવવામાં આવે છે.[૨]

ઉપયોગ[ફેરફાર કરો]

ફર્નિચર બનાવતી વખતે લાકડાની સપાટી લીસી, સ્વચ્છ અને એકદમ સીધી રાખવી પડે છે, આ સમયે રંદાનો વપરાશ કરવામાં આવે છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "રંધો - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". Gujaratilexicon.com. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૭.
  2. Schmid, Dieter. "ECE Toothed Plane Blade | FINE TOOLS". www.fine-tools.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2014-07-07 પર સંગ્રહિત. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૭.
  3. Corporation, Bonnier (૭ માર્ચ ૨૦૧૭). Popular Science (અંગ્રેજીમાં). Bonnier Corporation.