રમઝાન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

મુસ્લિમ લોકોમાં વર્ષના મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.ઉપવાસ (રોજા)નો એક ઉદ્દેશ વ્યક્તિની ઇચ્છાઓ (ખાવું,પીવું,ક્રોધ,જાતીય ઇચ્છાઓ) પર કાબુ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો પણ છે.રોઝા એતલે ફક્ત ખાવુ,પિવુ, બન્દ્ રખવુ નહિ પરન્તુ એ બધા જ કમો થી રોકાઇ જવુ જેનથી અલ્લાહ રોકે છે. રમઝાન મહ્નીનો એ બધાજ મહીનાઓથી અફ્ઝલ માનવામા આવે છે. કારન કે અલ્લાહ તઆલા એ આ મહીના ની અન્દર્ ખુબજ રહેમતો રાખી છે.