લખાણ પર જાઓ

રશ્મિ બંસલ

વિકિપીડિયામાંથી
રશ્મિ બંસલ
અભ્યાસ સંસ્થા
વ્યવસાયશિક્ષણશાસ્ત્રી Edit this on Wikidata

રશ્મિ બંસલ એક ભારતીય લેખિકા અને ઉદ્યોગપતિ છે. ૨૦૧૯ સુધીમાં, તેઓએ ઔદ્યોગિક સાહસને લગતા નવ પુસ્તકો લખ્યા છે.[] [] તેમનુ પહેલુ પુસ્તક, સ્ટે હંગ્રી સ્ટે ફુલિશ માં ૨૫ એમબીએ સાહસિકોની પ્રગતિનો અભ્યાસ પ્રગટ કર્યો હતો અને તેની ૫,૦૦,૦૦૦ નકલો વેચાઈ હતી, જે ભારતમાં પ્રકાશિત પુસ્તકોનો રેકોર્ડ છે.[] તેમના પુસ્તકો વેસ્ટલેન્ડ (પ્રકાશક) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.

પ્રકાશનો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Author Rashmi Bansal Biography, Books, Blog, Marriage, Husband, Daughter". Youth Developers. મેળવેલ 5 November 2016.
  2. "Rashmi Bansal: An Author, Speaker and Entrepreneur!". Yo! Success. 15 July 2015. મેળવેલ 5 November 2016.
  3. Satyam Sarvaiya (9 January 2017). "ASSIGNMENT COMMUNICATION SKILLS BOOK REVIEW ON: "STAY HUNGRY STAY FOOLISH"". Satyam Sarvaiya. મેળવેલ 17 March 2017.
  4. "God's Own Kitchen" by Rashmi Bansal, Westland