રાજગીધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રાજગીધ એ એક પક્ષી છે. ગીધની પ્રજાતિઓ પૈકીની એક એવી આ પ્રજાતિના ગીધના સૌથી વિશાળ કદના આધારે એને રાજગીધ તરીકે ઓળખવામાં આવે છે.