લખાણ પર જાઓ

રામકૃષ્ણ મિશન

રામકૃષ્ણ મિશન
પ્રતીક
ટૂંકું નામRKM
સ્થાપનાMay 1, 1897 (1897-05-01)
કલકત્તા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત)
સ્થાપકસ્વામી વિવેકાનંદ
પ્રકારધાર્મિક સંગઠન
કાયદાકીય સ્થિતિફાઉન્ડેશન
હેતુશૈક્ષણિક, સખાવતી, ધાર્મિક અભ્યાસ, આધ્યાત્મિકતા
મુખ્યમથકોબેલુર મઠ, પશ્ચિમ બંગાળ
સ્થાન
  • ૨૬૧ શાખા કેન્દ્રો
અક્ષાંશ-રેખાંશ22°22′N 88°13′E / 22.37°N 88.21°E / 22.37; 88.21
આવરેલો વિસ્તાર
વિશ્વવ્યાપી
અધ્યક્ષ
સ્વામી ગૌતમાનંદ
જોડાણોઅદ્વૈત વેદાન્ત (હિન્દુ ધર્મ)
વેબસાઇટbelurmath.org

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન (RKM) એક આધ્યાત્મિક અને પરોપકારી સંસ્થા છે જેનું મુખ્ય મથક પશ્ચિમ બંગાળના બેલુર મઠમાં છે.[][] આ મિશનનું નામ ભારતીય હિન્દુ આધ્યાત્મિક ગુરુ અને રહસ્યવાદી રામકૃષ્ણના નામ પરથી રાખવામાં આવ્યું છે.[] આ મિશનની સ્થાપના રામકૃષ્ણના મુખ્ય શિષ્ય સ્વામી વિવેકાનંદ દ્વારા ૧ મે ૧૮૯૭ના રોજ કરવામાં આવી હતી.[1] આ સંસ્થા મુખ્યત્વે વેદાંત-અદ્વૈત વેદાંતના હિન્દુ દર્શન અને ચાર યોગિક આદર્શો - જ્ઞાન, ભક્તિ, કર્મ અને રાજયોગનો પ્રચાર કરે છે.[][] આ મિશન તેનું કાર્ય કર્મ યોગના સિદ્ધાંતો પર આધારિત છે, જે ભગવાનને સમર્પણ સાથે કરવામાં આવતા નિઃસ્વાર્થ કાર્યનો સિદ્ધાંત છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 "The Ramakrishna Movement". Centre Védantique Ramakrishna. 26 November 2011. મૂળ માંથી 2 July 2017 પર સંગ્રહિત. મેળવેલ 14 January 2018. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. "Ramakrishna Movement". Ramakrishna Vedanta Society of North Carolina. 15 July 2017. મેળવેલ 14 January 2018. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. "Ideology". Belur Math: The Headquarters of Ramakrishna Math & Ramakrishna Mission. મેળવેલ 25 July 2017. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)