રૂપિયા ૨૦૦૦ની ભારતીય ચલણી નોટ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બે હજાર રૂપિયા
(ભારત)
મૂલ્ય₹ ૨૦૦૦
પહોળાઈ૧૬૬ mm
ઊંચાઈ૬૬ mm
છાપકામના વર્ષોનવેમ્બર ૯ ૨૦૧૬ – વર્તમાન
મુખભાગ
India new 2000 INR, MG series, 2016, obverse.jpg
આકૃતિમહાત્મા ગાંધી
આકૃતિ તારીખ૨૦૧૬
પૃષ્ઠભાગ
India new 2000 INR, MG series, 2016, reverse.jpg
આકૃતિમંગળયાન
આકૃતિ તારીખ૨૦૧૬

રુપિયા ૨૦૦૦ની નોટ ભારતીય ચલણી નોટ છે. નવેમ્બર ૮ ૨૦૧૬ના રોજ ₹ ૫૦૦ અને ₹ ૧૦૦૦ની બૅન્કનોટોના વિમુદ્રિકરણ પછી નવેમ્બર ૧૦ ૨૦૧૬ થી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા તેને રિલિઝ કરવામાં આવી હતી.[૧] આ નોટ નવી ડિઝાઇન સાથે મહાત્મા ગાંધી ન્યુ સિરીઝનો એક ભાગ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Killawala, Alpana (8 November 2016). "Issue of ₹ 2000 Banknotes" (પ્રેસ રિલીઝ). RESERVE BANK OF INDIA. https://rbidocs.rbi.org.in/rdocs/PressRelease/PDFs/PR1144EFECD860ED0D479D88AB8D5CA036FC35.PDF.