રેખ્તા

વિકિપીડિયામાંથી
રેખ્તા
વિસ્તારદક્ષિણ એશિયા
યુગ૧૭-૧૮મું શતક
ભાષા કુળ
હિન્દ-યુરોપી
 • હિન્દ-ફારસી
  • હિન્દ-આર્ય
   • મધ્ય ક્ષેત્ર
    • પશ્ચિમી હિન્દી
     • હિન્દુસ્તાની
      • ખડીબોલી
       • રેખ્તા
ભાષા સંજ્ઞાઓ
ISO 639-3
ગ્લોટ્ટોલોગrekh1239

રેખ્તા (ઉર્દુ:ریختہ; હિન્દી:रेख़्ता) એક હિંદુસ્તાની ભાષા હતી. તેની ભાષિકાના કારણે તેનો સમાવેશ દિલ્હીની ખડીબોલી બોલીમાં કરવામાં આવ્યો હતો. આ ભાષાશૈલી ફારસી-અરબી અને દેવનાગરી લિપી બંનેમાં વિકસિત થઈ હતી અને તેને ઉર્દૂ અને હિન્દીનું પ્રારંભિક રૂપ માનવામાં આવે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Rekhta: Poetry in Mixed Language, The Emergence of Khari Boli Literature in North India" (PDF). Columbia University. મૂળ સંગ્રહિત (PDF) માંથી 28 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 23 એપ્રિલ 2018.