રેશમ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રેશમના કીડાનો કોશેટો

રેશમના કીડામાંથી તૈયાર થતા એક પ્રકારના અત્યંત નરમ અને પાતળા રેશાઓને રેશમ કહેવામાં આવે છે. તેમાંથી કાપડ વણવામાં આવે છે. વર્ષો પહેલા ભારતમાં તૈયાર થયેલાં રેશમની વિશ્વમાં ખૂબ માંગ હતી. તેમંથી બનેલું કાપડ એક વીંટી માંથી પસાર થઈ શકે તેટલું સૂક્ષ્મ હોતું(સંદર્ભ આપો). આ કાપડ રેશમના કીડાઓને મારીને તૈયાર થતું હોવાથી પ્રાની હિંસામાં ન માનનારા લોકો આનો વપરાશ કરતા નથી.