રોબર્ટ નોર્ટન નોયસી
રોબર્ટ નોર્ટન નોયસી | |
---|---|
![]() | |
જન્મ | ૧૨ ડિસેમ્બર ૧૯૨૭ ![]() |
મૃત્યુ | ૩ જૂન ૧૯૯૦ ![]() |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ભૌતિકશાસ્ત્રી ![]() |
પુરસ્કારો |
રોબર્ટ નોર્ટન નોયસી (અંગ્રેજી ભાષા:Robert Noyce) (૧૨મી ડિસેમ્બર, ૧૯૨૭ - ૩જી જૂન, ૧૯૯૦) એ કોમ્પ્યુટર ક્ષેત્રના ખ્યાતનામ ઉદ્યોગપતિ હતા. એમનો જન્મ અમેરિકાના આયોવા રાજ્યના બર્લિંગ્ટન ગામ ખાતે થયો હતો. તેઓ ફેરચાઈલ્ડ સેમીકન્ડક્ટર તથા ઈન્ટેલ કોર્પોરેશનના સહ-સ્થાપક હતા. આ ઉપરાંત એમણે એમના મિત્ર જેક કેલ્બીએ કરેલ માઇક્રોચીપના શોધકાર્યમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેઓ સિલિકોન વેલીના મેયરના હુલામણા નામથી જાણીતા થયા હતા.