રોબિનસિંઘ
Appearance
રોબિનસિંઘ(આખું નામ : રબિન્દ્ર રામનારાયણ સિંઘ) (જન્મ : ૧૪મી સપ્ટેમ્બર, ૧૯૬૩, પ્રિન્સેસ ટાઉન, ત્રિનિદાદ, વેસ્ટ ઇંડીઝ ખાતે) ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.