લાઇફ ઓફ પાઇ

વિકિપીડિયામાંથી
લાઇફ ઓફ પાઇ(ચલચિત્ર)
ચિત્ર:Life of Pi 2012 Poster.jpg
દિગ્દર્શકએંગ લી
કથાડેવિડ મેગી
નિર્માતાએંગ લી
ગીલ નેટર
ડેવિડ વોમાર્ક
કલાકારોસુરજ શર્મા
ઈરફાન ખાન
તબુ
આદિલ હુસૈન
ગેરાર્ડ ડેપેર્ડીઓ
રફે સ્પાલ
છબીકલાક્લોડીઓ મિરંડા
સંપાદનટિમ સ્કુય્રેસ
સંગીતમ્ય્ચેઅલ દાન્ના
નિર્માણ
નિર્માણ સંસ્થા
રિથમ & હુએસ ફોક્ષ ૨૦૦૦ પિક્ચર્સ
વિતરણ૨૦th સેન્ચ્યુરી ફોક્ષ
રજૂઆત તારીખ
૨૧-૧૧-૨૦૧૨
દેશયુનાઇટેડ સ્ટેટ
ભાષાઈન્ગ્લીશ
બજેટ$ ૧૨૦ મીલીઅન

લાઈફ ઓફ પાઈ એ અમેરિકાની સાહસિક નાટકીય ચલચિત્ર છે.તે યાન્ન માર્ટેલની નવલકથા લાઈફ ઓફ પાઈ પર આધારિત છે.લાઈફ ઓફ પાઈ ઓસ્કાર વિજેતા નિર્દેશક એંગ લી દ્વારા બનાવવામાં આવી છે. આ ચલચિત્ર માં પિસીન મોલીટર પટેલ 'પાઈ પટેલ' નામના યુવાનની રીચાર્ડ પાર્કર નામના વાઘ સાથેની પ્રશાંત મહાસાગર માં ૨૨૭ દિવસની રોમાંચક સફર દર્શાવાઈ છે.

પાત્રો[ફેરફાર કરો]

  • સુરજ શર્મા
  • ઈરફાન ખાન
  • આદિલ હુસૈન
  • ગેરાર્ડ ડેપેર્ડીઓ
  • રફે સ્પાલ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]