લેડી ગાગા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લેડી ગાગા

લેડી ગાગા ૨૦૧૨માં
પૂર્વભૂમિકા
જન્મ નામ સ્ટેફની જોએન એનજેલીના જર્મોનોટ
જન્મ માર્ચ ૨૮, ૧૯૮૬ (ઉંમર ૨૬) ન્યુ યોર્ક શહેર , અમેરિકા
સંગીત શૈલી પોપ, ડાન્સ, રોક, ઇલેક્ટોનિક
વાદ્ય પિયાનો
વર્ષ સક્રીય ૨૦૦૫–આજપર્યંત
વેબસાઈટ LadyGaga.com


સ્ટેફની જોએન એનજેલીના જર્મોનોટ (જન્મ: માર્ચ ૨૮, ૧૯૮૬), લેડી ગાગાના નામે ખ્યાતનામ, અમેરિકી ગાયિકા અને ગીતકાર છે.