લેલેટી ખુમાલો
Appearance
લેલેટી ખુમાલો | |
---|---|
જન્મની વિગત | |
સક્રિય વર્ષો | 1988 – હવે |
જીવનસાથી | મ્બોંગેની ન્ગેમા (છૂટાછેડા) સ્ખુથાઝો વિસ્ટોન ખાંન્યીલે |
લેલેટી ખુમાલો (જન્મ ૧૯૭૦) એક દક્ષિણ આફ્રિકી અભિનેત્રી છે જે ફિલમ અને રંગમંચ નાટ્ક "સારાફીના"માં તેની ભૂમિકા માટે જાણીતી છે. એણે "હોટલ રુઆંડા". "ઇઅસ્ટરડે" અને "ઇન્વિક્તુસ" જેવી ફિલમોમાં ભૂમિકાઓ ભજવી હતી. હવે એ રોજિંદા ટેલિવિઝન નાટક "ઇમ્બેઊ: ધ સીડ"માં "મા ઝુલૂ"ની ભૂમિકા ભજવી રહી છે.
શરૂઆતનું જીવન
[ફેરફાર કરો]લેલેટી ખુમાલોનો જન્મ ઉત્તરી ડરબનના કુઆમાશુ ટાઉનશિપ ખાતે થયો હતો. નાની ઉમરમાંથી જ અભિનય અને રંગમંચ કળાઓ પ્રત્યે એણે રુચિ ધરાવી હતી.
ફિલમી સફર
[ફેરફાર કરો]- ઉઝાલો (2015 -2018) [૧]
- વિની મંડેલા (2011)
- આફ્રિકા સંયુક્ત (2010) ન્ડેબેલે બહેન તરીકે
- ઇન્વિક્તુસ (2009)
- ફેથ્સ કોરનર (2005)
- હોટલ સુઆંડા (2004)
- ઇઅસ્ટરડે (2004)
- ક્રાઈ, ધ બીલવડ કંટ્રી (1995)
- સારાફીના!!(1992)
- વોઈસઝ ઑફ સારાફીના! (1988)
- ઇંબેઊ: ધ સીડ (2018)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Bambalele, Patience (February 9, 2015). "'Uzalo' hope for Zuma". http://www.filmcontact.com/. મૂળ માંથી સપ્ટેમ્બર 13, 2019 પર સંગ્રહિત. મેળવેલ April 16, 2015. External link in
|website=
(મદદ)External link in|website=
(help) External link in|website=
(help)