લોટો

વિકિપીડિયામાંથી
લોટો

લોટો એ ભારતીય વાસણ છે, જે ખાવાનું બનાવવા માટે વપરાય છે. વધુમાં લોટો એક ઉપયોગી પાત્ર છે, જેનો ઉપયોગ પાણી, દૂધ કે અન્ય પ્રવાહી રાખવા માટે કરવામાં આવે છે. આ વાસણ હિન્દૂ લોકોને પૂજા વખતે પણ કામમાં આવે છે. લોટો તાંબુ, પિત્તળ, સ્ટીલ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓમાંથી બનાવવામાં આવે છે અને તે વિવિધ આકારોમાં જોવા મળે છે.

વિવિધ આકારના સ્ટીલ અને તાંબાના લોટ

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ભારતીય રસોઈમાં વપરાતાં વાસણો