લોબાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લોબાન (ગુંદર)

લોબાનતુર્કસ્તાન, આફ્રિકા ખંડના પૂર્વ કિનારા ઉપરના પ્રદેશ, જાવા અને સુમાત્રામાં જોવા મળતું વૃક્ષ છે. લોબાનનાં વૃક્ષથી સુગંધિત ગુંદર ઉત્પન્ન થાય છે જે ધૂપ તેમજ દવાના કામમાં આવે છે. આ ગુંદરની ચાર જાતો જોવા મળે છેઃ (૧) કોડિયો, (૨) રસીઓ, (૩) શહેરી અને (૪) બનાવટી.

લોબાન (વૃક્ષ)