લખાણ પર જાઓ

વરલી કિલ્લો

વિકિપીડિયામાંથી
વરલી કિલ્લો
वरळी किल्ला
વરલી, કોલીવાડા, મુંબઈ, ભારત
વરલી કિલ્લો (વરલી ફોર્ટ)
અક્ષાંશ-રેખાંશ19°01′26″N 72°49′00″E / 19.0238°N 72.8166°E / 19.0238; 72.8166
સ્થળની માહિતી
આધિપત્યભારત ભારત સરકાર
નિયંત્રણ બ્રિટિશ શાસન (૧૬૭૫-૧૯૪૭)
જાહેરજનતા માટે ખૂલ્લુંહા
સ્થળ ઈતિહાસ
બાંધકામ૧૬૭૫
કિલ્લાના ક્ષેત્રનો જૂના નકશો (વર્ષ ૧૮૦૫ પહેલાં).

વરલી કિલ્લો (અંગ્રેજી: Worli Fort) એક કિલ્લો છે, જે બ્રિટિશરો દ્વારા વરલી, મુંબઈ, ભારત ખાતે બાંધવામાં આવ્યો હતો.[] આ કિલ્લો ઘણી વખત ભૂલથી પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવેલ કિલ્લા તરીકે જણાવવામાં આવેલ છે, પરંતુ તે વર્ષ ૧૬૭૫ની આસપાસના સમયમાં બ્રિટિશરો દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ કિલ્લો માહિમ ખાડી નજીક આવેલ વરલીની ટેકરી પર બાંધવામાં આવેલ છે, જે એક સમયે મુંબઈ શહેર હાલમાં વસેલું છે, તે માત્ર સાત ટાપુઓના વિસ્તાર પૈકીનો એક છે. આ કિલ્લોનો ઉપયોગ દુશ્મન જહાજો અને ચાંચિયાઓ પર નજર રાખવાની ચોકી તરીકે કરવામાં આવતો હતો.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Murray, John (૧૮૫૯). A handbook for India. Part ii. Bombay. Original from Oxford University. પૃષ્ઠ 272.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]