વર્ગ

વિકિપીડિયામાંથી

ગણિતમાં વર્ગ એટલે સંખ્યાનો એ જ સંખ્યા સાથેનો ગુણાકાર. દા.ત. ૯ એ ૩ નો વર્ગ છે, જેને અથવા ૩ × ૩ તરીકે લખી શકાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]