વર્તુળની ત્રિજ્યા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળના કોઈ પણ બિંદુ સાથે કેન્દ્ર ને જોડતા રેખાખંડની લંબાઈને વર્તળની ત્રિજ્યા કહેવાય છે. વર્તુળની ત્રિજ્યા તેના વ્યાસ કરતાં અડધી હોય છે. વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળનો પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ (π) કહેવાય છે.

સૂત્રો[ફેરફાર કરો]

  • વ્યાસ = ૨ X ત્રિજ્યા
  • ત્રિજ્યા= વ્યાસ/ ૨
  • પરિઘ = π X વ્યાસ
  • પરિઘ = π X ૨ X ત્રિજ્યા
  • વ્યાસ = પરિઘ / π
  • ત્રિજ્યા = પરિઘ / (π X ૨)

નોંધ: પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરંતુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે.