વાંદરો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
વાંદરો વાનર | |
---|---|
![]() | |
એક યુવાન વયનો નર વાંદરો (Cebus albifrons). | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | પ્રાણી |
Phylum: | કશેરુકી |
Class: | સસ્તન પ્રાણી |
Order: | પ્રાઈમેટ ભાગોમાં |
વાંદરો એ એક મેરૂદંડધારી, સસ્તન પ્રાણી છે. તે મોટા કુદકા મારી તથા હાથ વડે લટકી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલે છે. આથી તે મોટે ભાગે ઝાડ પર કે ઘરનાં છાપરાં પર જોવા મળે છે. તેનો ખોરાક સામાન્ય રીતે વનસ્પતિનાં પાન, ફળ, ફૂલ વગેરે છે. તેના હાથની હથેળી તેમજ પગનાં તળીયાંના ભાગ સિવાય સંપૂર્ણ શરીર ગાઢા વાળ વડે ઢંકાયેલું હોય છે. કર્ણ પલ્લવ, સ્તનગ્રંથી ઉપસ્થિત હોય છે. કરોડરજ્જુનો આગલો ભાગ પૂંછડીના રૂપમાં વિકસિત થયેલો હોય છે. હાથ, પગની આંગળીઓ લાંબી, નિતંબ પર માંસલ ગાદી હોય છે.
છબીઓ[ફેરફાર કરો]
વાંદરાઓની વિવિધ જાતિઓ | ||||||||||
|
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |