લખાણ પર જાઓ

વાકાટક વંશ

વિકિપીડિયામાંથી

વાકાટક એક દક્ષિણ ભારતીય રાજવંશ હતો. તેમણે માળવા અને ગુજરાતના દક્ષિણી પ્રદેશો પર ૩જી થી ૫મી શતાબ્દી દરમિયાન રાજ કર્યું હતું. તેઓ સાતવાહનો પછીનાં અગત્યના ઉત્તરાધિકારીઓ હતા. તેમની રાજધાની વત્સગુલ્મ હતી. આ વંશનો પહેલો અને સ્થાપક રાજા વિંધ્યશક્તિ હતો. આ રાજાઓ બ્રાહ્મણ હતા.[][] અજંતાની વિશ્વ પ્રસિદ્ધ ગુફાઓ આ વંશના શાસન દરમિયાન જ નિર્માણ પામી હતી.[]

સંદર્ભો

[ફેરફાર કરો]