લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

વિંછી (પ્રાણી)

વિકિપીડિયામાંથી

Scorpion
Temporal range: Silurian–Recent
Asian forest scorpion in Khao Yai National Park, Thailand
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Arthropoda
Subphylum: Chelicerata
Class: Arachnid
Subclass: Dromopoda
Order: Scorpiones
C. L. Koch, 1837
Superfamilies

Buthoidea
Chaeriloidea
Chactoidea
Iuroidea
Pseudochactoidea
Scorpionoidea
See classification for families.

વિંછી દક્ષિણ ધ્રુવ સિવાયના સમગ્ર વિશ્વમાં જોવા મળતો એક જીવ છે. અષ્ટપાદ (આર્થ્રોપોડા -Arthropoda) સમૂહમાં સમાવિષ્ટ આ ઝેરી જીવ કરોળિયા વર્ગમાં આવે છે.

તેના મોઢા આગળ બે અણીયાળા આંકડા અને વાંકી પૂંછડીને છેડે ઝેરી ડંખને કારણે ભયાનક દેખાવના વિંછી જંતુ નથી પણ આઠ પગ વાળા જીવ છે. તેને માથા ઉપર બે આંખો ઉપરાંત માથાની બંને બાજુ તરફ પાંચ પાંચ બીજી એમ કુલ બાર આંખો હોય છે. સખત કવચવાળા શરીરને કારણે તે ચમકતા હોય એવું લાગે છે. તે આઠ પગ વડે ઝડપથી ચાલે છે. તેના પેટ નીચે સુક્ષ્મ રૂંવાટી હોય છે. આ રૂંવાટીમાં સેન્સર હોય છે, જે જમીનમાં થતી ઝીણી ધ્રુજારી પણ પકડી લે છે, જેના વડે કઈ તરફ જવું તે નક્કી કરી શકે છે.

હાલમાં લગભગ ૧૫૦૦થી વધુ જાતિઓના વિંછી જગતમાં જોવા મળે છે, જે પૈકી લગભગ ૨૫ જેટલી જાતો ઘાતક નીવડે એવી ઝેરી હોય છે.[].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Gary A. Polis (1990). The Biology of Scorpions. Stanford University Press. ISBN 978-0-8047-1249-1.