લખાણ પર જાઓ

વિકિપીડિયા:ગુજરાતી અનુવાદની યાદી

વિકિપીડિયામાંથી

ગુજરાતી અનુવાદ

[ફેરફાર કરો]
  • Computer
ગણક યંત્ર
સંગણક
  • File

ફાઈલ

  • Neutral Point of View (NPOV)
નિષ્પક્ષ દૃષ્ટિકોણ
  • Page/Web Page
પૃષ્ઠ
પત્ર
પાનું
  • URL/Hyperlink
કડી
  • User
ઉપયોગકર્તા
  • Web Site
વેબ ક્ષેત્ર
વેબ સાઈટ
જાળસ્થળ
  • Wiki
વીકી
  • Wikipedia
વીકીકોષ
વીકીપીડીયા

  • accept (as in widely accepted)
સ્વીકાર કરવું
  • acknowledge
સ્વીકારવું
જાણ કરવી (??)
  • available
હાજર
પ્રાપ્ય
ઉપલબ્ધ
  • Avoid
દૂર રહેવું, ટાળવું
  • basic
મૂળભૂત
  • Bias
પક્ષપાત, તરફદારી, ઝુકાવ, ભાવ
  • Broad/General (broadest sense)

વિસ્તૃત

  • Community

સમાજ

  • complex
અટપટું
જટિલ
  • Contributor (wikipedia)
વિકિપીડિયાના સહયોગી લેખક
યોગદાનકર્તા
  • Controversy
વિવાદ
  • Edit
સંપાદન
  • Electromagnetism
  • idea
યુક્તિ
  • interaction
સંવાદ
  • non-profit
નફા રહિત
  • nutral
નિષ્પક્ષ
  • official
અધિકૃત, સત્તાવાર, અધિકાર કે કાર્યાલય સંબંધી.
  • peer-review
  • phenomena

ચોક્કસ પ્રકારની ઘટનાઓ

  • policy
નીતિ, નિયમ, કાર્યનીતિ, વ્યવહારનીતિ
  • process
પ્રક્રિયા
કાર્ય પદ્ધતિ
  • pseudo
ફૉક, નકલી
  • Random
અનિશ્ચિત
  • real-time
કોઈ ઘટનાના સંદર્ભમાં તે જ સમયે -- સાચો - સમય
  • References
સંદર્ભ, આધાર, અનુસંધાન
  • Regular
નિયમિત
  • Regularly
નિયમિત રીતે
  • Requirement
આવશ્યકતા
  • Template
બીબું
ટેમ્પ્લેટ
  • varied
તપાસેલ
  • Female
મહિલા, નારી
  • Male
પુરૂષ, નર
  • Total
કુલ


  • ADDMOREINFO

વધુ માહિતી ઉમેરો