વિકિપીડિયા:ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧/ગુણ
Appearance
આ પાનું વિકિપીડિયા:ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧ના ગુણ નક્કી કરવા માટેના નિયમોનું આ પાનું છે.
ગુણ
[ફેરફાર કરો]૧. દરેક નવા લેખ માટે - ૧ ગુણ.
૨. ગુણવત્તા - ૧ થી ૫ ગુણ.
૩. મહત્તમ ગુણ - ૬ ગુણ.
ગુણવત્તાના ગુણ નીચેના મુદ્દાઓ પરથી અપાશે:
- વિકિપીડિયાના પાયાના સિદ્ધાંતોનું પાલન.
- સંદર્ભોની ગુણવત્તા.
- ગુજરાતી વ્યાકરણ અને જોડણી.
- સ્પષ્ટ વાક્યો.
- જો ભાષાંતરિત લેખ હોય તો, ભાષાંતરની ગુણવત્તા.
- છબીઓ, માહિતીચોકઠું.
- ક્ષતિઓ.