વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/2015/10/28

વિકિપીડિયામાંથી


નવાઘરાં (તા. માલપુર)[ફેરફાર કરો]

આ ગામના સ્વતંત્ર અસ્તિત્વનો પુરાવો મળતો નથી. શક્ય છે કે એ અન્ય ગોઈ ગામનું પરું હોય. ચકાસીને સરકારી સંદર્ભ આપવો, નહિતર આ લેખ દૂર કરવામાં આવશે. ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૪, ૨૮ ઓકટોબર ૨૦૧૫ (IST)