વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/2016/04/18

વિકિપીડિયામાંથી


અનવર આગેવાન[ફેરફાર કરો]

વિવાદ - due to dispute ગુજરાતી સાહિત્ય પરિષદ ૧૧:૫૩, ૧૮ એપ્રિલ ૨૦૧૬ (IST)

વિરુદ્ધ વિરુદ્ધ:-લેખમાં નિષ્પક્ષતા વિવાદની ટૈગ છે પણ ક્યા મુદ્દે વિવાદ છે એ ખબર પડતી નથી. વિવાદ હોય તો પણ એ લેખ હટાવવાના બદલે વિવાદિત વાક્ય સુધારવું જોઇએ. લેખકનું યોગદાન જોતા તો ઉલ્લેખનીય લાગે છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૩૯, ૧૯ એપ્રિલ ૨૦૧૬ (IST)[ઉત્તર]