વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/Rasim Bajrović

વિકિપીડિયામાંથી

Rasim Bajrović[ફેરફાર કરો]

સ્પામ. વ્યક્તિએ આ વિષય સિવાય અન્ય કોઈ એડિટ કર્યાં નથી. કોઈ સંદર્ભ નથી અને પોતાની હોટલની જ લિંકનો ઉપયોગ કર્યો છે. અંગ્રેજી વિકિ પર પણ હાલમાં જ આ પાનું દૂર કરવામાં આવ્યું છે. Harshil169 (ચર્ચા) ૧૨:૫૩, ૨૪ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]