વિકિપીડિયા:પ્રયોગસ્થળ

વિકિપીડિયામાંથી
વિકિપીડિયા પ્રયોગસ્થળ પર તમારું સ્વાગત છે ! આ પાનાનો ઉપયોગ પ્રયોગો અને અભ્યાસ માટે થાય છે. અહીં તમારી લેખન કળાના પ્રયોગો કરવાની છૂટ છે. લખવા માટે અહિંયા અથવા આ પત્રના મથાળે લખેલાં ફેરફાર કરો પર ક્લિક કરો, ખાનામાં તમારા સુધારા કરો, અને ઝલક દર્શાવો કે પાનું સાચવો બટન પર ક્લિક કરો. અહીં લખેલી માહિતી હંમેશા માટે નહિ રહે. આ પાનું નિયમિત રીતે સાફ કરવામાં આવશે.

જો તમે સભ્યખાતું ધરાવતા હો અને લોગઈન થયેલા હો તો, તમે અહીં તમારું પોતાનું, અંગત, પ્રયોગસ્થળ બનાવી અથવા શોધી શકો છો.

મહેરબાની કરીને અહીં પ્રકાશનાધિકારયુક્ત કે, અભદ્ર કે અસભ્ય ગણાય તેવી, અયોગ્ય અને જ્ઞાનકોશલાયક નહીં તેવી બાબતો ન લખવી.

વિયેતનામીસ ઝભ્ભો

વિયેતનામીસ ઝભ્ભો (Áo dài) પરંપરાગત વિયેતનામીસ કપડાં છે, પુરુષો અને સ્ત્રીઓ બંને તેને પહેરી શકે છે. એઓડાઈ માં રેશમના બનેલા ટ્યુનિકનો સમાવેશ થાય છે જે નીચે બે ભાગોમાં વિભાજિત થાય છે, જે ટ્રાઉઝરની જોડી પર પહેરવામાં આવે છે જે રેશમ અથવા ક્યારેક જીન્સમાંથી પણ બની શકે છે.

ટ્યુનિક અને ટ્રાઉઝરની જોડી જેવા શબ્દો ગુજરાતી ભાષામાં નથી. તમે જો આવી જ ભાષામાં લેખ બનાવશો તો તે ચોક્કસપણે દૂર કરવામાં આવશે. અને તમને વારંવાર વિનંતી કર્યા છતાં તમે લોગ-ઇન થયા વગર યોગદાન કરી રહ્યા છો, જે તમારું ઇરાદાપૂર્વકનું કામ લાગે છે, આ સંજોગોમાં તમારા પર પ્રતિબંધ મૂકવો વધુ યોગ્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૬, ૨૩ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]