વિકિપીડિયા:વિકિપત્રિકા

વિકિપીડિયામાંથી

મિત્રો, આ આપણું વિકિપત્રિકા માટેના સમાચારોની વહેંચણી કરવા માટેનું સંયુક્ત સ્થળ છે. આને કોરી પાટી સમજીને જૂન ૨૦૧૧થી આજ સુધીના જે કોઈ સમાચાર કે નવિન તમને વહેંચવા જેવું લાગે તે નીચે જણાવતા રહો.

માર્ચ ૨૦૧૨[ફેરફાર કરો]

સામાન્ય રૂપરેખા[ફેરફાર કરો]

વિકિપીડિયા[ફેરફાર કરો]

  • માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતી વિકિપીડિયા પર તૈયાર થયેલા લેખોની સંખ્યા ૨૨,૦૦૦નો આંકડો સર કરી ગઈ.

વિકિસ્રોત[ફેરફાર કરો]

  • સમગ્ર ગુજરાતી વિકિસમુદાયે માર્ચ ૨૦૦૯થી વિકિસ્રોતનું અલાયદું ગુજરાતી સબડોમેઈન મેળવવાની શરૂ કરેલી ઝુંબેશનું ફળ આવ્યું અને ૨૭ માર્ચ ૨૦૧૨ના દિવસે gu.wikisource.org અસ્તિત્વમાં આવ્યું. અલગ ગુજરાતી વિકિસ્રોત બન્યું તે ઘડીએ તેમાં એક હજાર જેટલા પૃષ્ઠોનું નિર્માણ થઈ ચુક્યું હતુ. અનેક કાવ્યો, ભજનો, આરતીઓ, લોકગીતો, ગરબાઓ, વગેરે ઉપરાંત ઝવેરચંદ મેઘાણીની ટૂંકી વાર્તાઓ અને વિશિષ્ટ સામુહિક કાર્યને પરિનામે તૈયાર થયેલું મહાત્મા ગાંધીજીનું પુસ્તક રચનાત્મક કાર્યક્રમ તે સમયે તૈયાર હતા. આ ઉપરાંત ૮ સભ્યો ભેગા થઈને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો પર તે સમયે કાર્ય કરી રહ્યા હતા.

વિક્શનરી[ફેરફાર કરો]

વિકિઅવતરણ[ફેરફાર કરો]

સમાચાર[ફેરફાર કરો]

  • નવેમ્બર ૨૦૧૧માં વિકિમીડિયા ફાઉન્ડેશન ઈન્ડિયાએ યોજેલી ભારતીય ભાસાઓના વિકિ પોર્જેક્ટ્સની પ્રથમ પરિષદ વિકિકોન્ફરન્સ ઇન્ડિયા ૨૦૧૧માં સભ્ય Dsvyas (ધવલ વ્યાસે) ભાગ લઈને ગુજરાતી વિકિપીડિયાની વિકાસ ગાથા પર રજૂઆત કરી હતી.
  • આ પરિષદમાં આપણા ગુજરાતી વિકિપીડીયાના અન્ય એક સભ્ય સતિષચંદ્રને noteworthy wikipedianનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો.

પ્રચાર-પ્રસારના કાર્યો[ફેરફાર કરો]