લખાણ પર જાઓ

વિકિપીડિયા:Autoconfirmed users

વિકિપીડિયામાંથી

Autoconfirmed users

એવા એકાઉન્ટ કે જે ઓછા માં ઓછા ચાર દિવસ પહેલા ખુલેલા હોય તે આપો આપ ‘autoconfirmed’ ગ્રુપ માટે ની લાયકાત મેળવે છે. Autoconfirmed users પાના ખસેડી શકે છે, semi protected પાનામાં ફેરફાર કરી શકે છે, ફાઇલ ચડાવી શકે છે, અથવા હાલની કોઇ ફાઇલનુ નવુ રુપ ચડાવી શકે છે. તેઓએ કોઇ પણ સંજોગો માં CAPTCHA માં દાખલ થવાની જરૂર નથી. Autoconfirmed users Special:NewPages માં patrolled તરીકે પાના ને mark કરી શકે છે.