વિક્શનરી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુજરાતી વિકિકોશનો જૂનો લોગો

વિક્શનરીવિકિમીડિયા ફાઉન્ડેશનનું એક ધ્યેયકાર્ય છે. આ વેબસાઇટને વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રકલ્પ તરીકે સ્થાપવામાં આવેલું છે. વિક્શનરીનું સંચાલન વિકિમીડિયા પ્રતિષ્ઠાન કરે છે, જે બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે પ્રવૃત્ત એવા બીજા વિવિધ મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે. વિક્શનરી પર એક ભાષાના શબ્દોના અન્ય ભાષાઓમાં અર્થ અને તે ભાષાના શબ્દનો સંગ્રહ કરવામાં આવે છે.

ગુજરાતી ભાષામાં અલાયદી વિક્શનરીની શરૂઆત ૨૮મી નવેમ્બર ૨૦૦૪ના રોજ થઈ હતી. ૨૦૧૬માં ગુજરાતી વિક્શનરીનું નામ વિકિકોશ કરવામાં આવ્યું હતું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]