વિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબ

વિકિપીડિયામાંથી
વિગાન ઍથલેટીક્સ
પૂરું નામવિગાન ઍથલેટીક્સ ફૂટબૉલ ક્લબ
ઉપનામThe Latics
સ્થાપના૧૯૩૨
મેદાનડીડબલ્યુ સ્ટેડીયમ
(ક્ષમતા: ૨૫,૧૩૮)
પ્રમુખDave Whelan
પ્રમુખDavid Sharpe (football club chairman)[૧]
વ્યવસ્થાપકGary Caldwell
લીગFootball League One
૨૦૧૪-૧૫૨૩મી ફૂટબોલ ચેમ્પિયનશીપ
વેબસાઇટક્લબના આધિકારિક પાનું
ઘરેલુ રંગ
દૂરસ્થ રંગ
થર્ડ રંગ
Current season

વિગાન ઍથલેટીક્સ ફૂટબોલ ક્લબ (અંગ્રેજી: Wigan Athletic Football Club) એ ઇંગ્લેન્ડની એક નામાંકીત ફૂટબૉલ ક્લબ છે જે ગ્રેટર માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ ખાતે આવેલી છે. જેની સ્થાપના ઇ.સ્.૧૯૩૨માં કરવામાં આવી હતી. હાલમાં આ ક્લબ ડીડબલ્યુ સ્ટેડીયમમાં રમે છે અને ૨૦૧૩-૧૪ના વર્ષમાં પ્રિમિયર લીગમાં કપ પણ જીત્યો હતો.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ ફૂટબોલ ક્લબની સ્થાપના ઇ.સ્.૧૯૩૨માં કરવામાં આવી હતી. ત્યારે સ્થાયી ફૂટબૉલ ક્લબ સ્થાપવા માટેનો આ પાંછમો પ્રયાસ હતો. ૧૯૩૩-૩૪માં પ્રથમ વખત આ ફૂટબૉલ ક્લબની ટીમે આકર્ષ્હક રીતે જીત મેળવીને ખિતાબ પણ મેળવ્યો હતો. ત્યાર બાદ આ ક્લબે અનેક પ્રિમિયર લીગમાં છેમ્પીયનશીપ જીતીને ફૂટબૉલ ક્ષેત્રે પોતાનું નામ કાયમી કર્યુ હતુ. 1935-36 સિઝનમા આ ક્લબે સતત ત્રીજી વખત ચેશાયર લીગ ટાઇટલ અને લેન્કેશાયર જુનિયર કપ જીત્યો હતો.

સ્ટેડીયમ[ફેરફાર કરો]

વિગાન એથલેટીક્સ સ્ટેડીયમ કે જે ડીડબલ્યુ સ્ટેડીયમ તરીકે પણ ઓળખાય છે, તે ૨૫,૧૩૮ની બેઠક ક્ષમતા ધરાવે છે. તે વેગાનમાં રોબીન પાર્ક કોમ્પ્લેક્સનો એક ભાગ છે. ક્લબનું આ પોતાનું સ્ટેડીયમ છે અને આ સ્ટેડીયમમાં રમાયેલી જુદી-જુદી મેચોમાં ક્લબે જુદા-જુદા ખિતાબો મેળવ્યા છે.

ડીડબલ્યુ સ્ટેડીયમ

ક્લબ વિષે[ફેરફાર કરો]

૨૯ જુલાઇ ૨૦૧૫ની સ્થિતિએ.[૨]

ડાયરેક્ટર નામ
ચેરમેન ડૅવીડ શાર્પે
ચીફ એક્સ્ક્લુઝીવ ડાયરેક્ટર જોન્થન જેક્શન
કર્મચારીગણ નામ
મૅનેજર ગારી કાલ્ડવેલ
આસિ.મૅનેજર ગ્રેહામ બેરો
ફૂટબૉલ ઑપરેશન હેડ મટ્ટ જેક્શન
ગોલ કીપીંગ કોચ માઇક પોલ્લીટ્ટ્
હેડ ઓફ મેડીસિન ડો.અન્સાર જમાન
અકાદમી મેનેજર ગ્રેગર રીકો
પ્રથમ ટીમ કૉચ યોયેલ પાર્કીસંસ U18 કોચ પેટેર અથેર્ટોન

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Dave Whelan: Wigan Athletic chairman resigns". BBC Sport. ૩ માર્ચ ૨૦૧૫. મેળવેલ ૩ માર્ચ ૨૦૧૫.
  2. "who's who". Wigan Athletic F.C. મેળવેલ ૨૯ જુલાઇ ૨૦૧૫.