વિઝ્કાયા બ્રીજ (સ્પેન)
Appearance
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ |
---|
વિઝ્કાયા બ્રીજ એ એક વાહતુક સેતુ છે, જે પોર્ટુગલ અને લોસ અરેનાસને સ્પેનના બિસ્કા પ્રાંત સાથે જોડે છે. આ સેતુ ઇબૈઝબેલ નદી પર બાંધવામાં આવેલ છે. આ સેતુને ૧૩મી જુલાઈ, ૨૦૦૬ના દિવસે યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે.