વિદર્ભ એક્સપ્રેસ

વિકિપીડિયામાંથી
૧૨૧૦૫ વિદર્ભ એક્સપ્રેસ - AC 2 tier coach
વિદર્ભ એક્સપ્રેસ રોઉતે માપ
વિદર્ભ એક્સપ્રેસ રોઉતે માપ

૧૨૧૦૫ અને ૧૨૧૦૬ વિદર્ભ એક્સપ્રેસ ભારતીય રેલ્વે [૧] સાથે સંકળાયેલી સુપરફાસ્ટ ગાડી છે જે મહારાષ્ટ્ર માં મુંબઈ સીએસટી અને ગોન્દિયા વચ્ચે ચાલે છે. આ ગાડી રોજ ચાલે છે. મુંબઈ સીએસટી થી ગોંદિયા સુધી આ ગાડી ૧૨૧૦૫ નંબરે અને વિરુદ્ધ દિશા માં ૧૨૧૦૬ નંબરે ચાલે છે.

ગાડીના ડબ્બા[ફેરફાર કરો]

વિદર્ભ એક્સપ્રેસ માં નીચે મુજબ ડબ્બાઓ હોય છે:

  • ૧ ડબ્બો - એસી પ્રથમ શ્રેણી અને એસી ૨ ટાયર નું મિશ્રણ છે.
  • ૨ ડબ્બા - એસી ૨ ટાયર છે
  • ૧ ડબ્બો - એસી ૨ અને ૩ ટાયર નું મિશ્રણ છે
  • ૧૦ ડબ્બા - શયન યાન (સ્લીપર કોચ) છે
  • ૪ ડબ્બાઓ - સામાન્ય અનારક્ષિત કોચ છે.

અન્ય ટ્રેનની જેમ આ ટ્રેનમાં પણ. જરૂરિયાત પ્રમાણે કોચો ની સંખ્યા ઓછી અથવા વધારે થઇ શકે છે.

સેવાઓ[ફેરફાર કરો]

પેહલા, આ એક્સપ્રેસ મુંબઈ સીએસટી અને નાગપુર ની વચ્ચે દોડતી હતી જેને પાછળ થી ગોંદિયા સુધી લંબાવવામાં આવી. આ ટ્રેન દરરોજ દોડે છે તથા ૧૬ કલાક માં લગભગ ૯૬૭ કિલોમીટર નું અંતર ૬૦.૪૪ કિલોમીટર/કલાક ની ઝડપે પૂર્ણ કરે છે.

યાત્રા માર્ગ[ફેરફાર કરો]

બમણા વેગની ક્ષમતા વાળા વાલ્વ ડબલ્યુ સી એ એમ ૩ એન્જીન આ ટ્રેનને મુંબઈ થી ઇગતપુરી સુધી લઇ જાય છે. ત્યર બાદ ભુસાવલ ડબલ્યુ એ પી ૪ બાકીની યાત્રા પૂરી કરાવે છે. કલ્યાણ અને ઇગતપુરી વચ્ચે આમાં બેન્કર એન્જીન લાગે છે.

સામાન્ય જાણકારી[ફેરફાર કરો]

આનું નામ વિદર્ભ એક્સપ્રેસ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે આ ટ્રેન પેહલા નાગપુર જતી હતી જે મહારાષ્ટ્રમાં આવેલું છે.

રેલવે સમય સારણી મુજબ ઇગતપુરી પર ૧ થી ૫ મીનીટ સુધી ઉભી રહેવી જોઈએ પણ અહિયાં એન્જીન બદલાતું હોવાથી લગભગ ૧૫ મીનીટ સુધી ઉભી રહે છે.

થાણે માં ૧૨૧૦૫ વિદર્ભ એક્સપ્રેસ ઉભી રેહતી નથી.

સમય-પત્રક[ફેરફાર કરો]

૧૨૧૦૫ વિદર્ભ એક્સપ્રેસ મુંબઈ સીએસટી થી દરરોજ ૧૯.૧૦ વાગ્યે રવાના થાય છે અને ૧૧.૧૦ વાગ્યે ગોંદિયા પહોંચે છે. જ્યારે ૧૨૧૦૬ વિદર્ભ એક્સપ્રેસ દરરોજ ૧૪.૫૫ વાગ્યે ગોંદિયાથી નીકળી ૭.૦૦ વાગ્યે મુંબઈ સીએસટી પહોચે છે. વિદર્ભ એક્સપ્રેસનું સમય પત્રક નીચે મુજબ છે:


સ્ટેશન કો સ્ટેશન
નું નામ
૧૨૧૦૫ મુંબઈ
સીએસટી થી
ગોંડિયા[૨]
પ્રારંભિક સ્ટેશન
થી અંતર
કિલોમીટર માં
દિવસ ૧૨૧૦૬-ગોંડિયા
થી મુંબઈ
સીએસટી[૩]
પ્રારંભિક સ્ટેશન
થી અંતર
કિલોમીટર માં
દિવસ
આગમન પ્રસ્થાન આગમન પ્રસ્થાન
સીએસટીએમ મુંબઈ સીએસટી પ્રારંભિક ૧૯:૧૦ ૦૭:૦૦ લક્ષ્ય ૯૬૭
ડી આર દાદર ૧૯.૨૨ ૧૯.૨૫ ૦૬.૩૭ ૦૬.૩૮ ૯૫૯
કે વાઈ એન કલ્યાણ ૨૦.૦૫ ૨૦.૧૦ ૫૪ ૦૫.૪૦ ૦૫.૪૫ ૯૧૪
ટી એન એ થાણે થોભતી નથી થોભતી નથી ૦૬.૦૪ ૦૬.૦૫ ૯૩૫
આઈ જી પી ઇગતપુરી ૨૧.૫૦ ૨૧.૫૫ ૧૩૭ ૦૩.૪૪ ૦૩.૪૫ ૮૩૧
એન કે નાસિક ૨૨.૪૨ ૨૨.૪૫ ૧૮૭ ૦૨.૨૯ ૦૨.૩૦ ૭૮૧
એમ એમ આર મનમાડ ૨૩.૩૮ ૨૩.૪૦ ૨૬૦ ૦૧.૩૫ ૦૧.૩૫ ૭૦૭
સી એસ એન ચાલીસ ગાંવ ૦૦.૨૩ ૦૦.૨૫ ૩૨૮ ૦૦.૩૯ ૦૦.૪૦ ૬૪૦
જે એલ જલગાંવ ૦૧.૨૩ ૦૧.૨૫ ૪૨૧ ૨૩.૩૯ ૨૩.૪૦ ૫૪૭
બી એસ એલ ભુસાવલ ૦૧.૫૦ ૦૨.૦૦ ૪૪૫ ૨૩.૦૫ ૨૩.૧૫ ૫૨૩
એમ કે યુ મલ્કાપુર ૦૩.૦૩ ૦૩.૦૫ ૪૯૫ ૨૨.૧૧ ૨૨.૧૨ ૪૭૩
એન એન નાન્દુરા ૦૩.૨૮ ૦૩.૩૦ ૫૨૩ ૨૧.૪૯ ૨૧.૫૦ ૪૪૫
એસ ઈ જે શેગાંવ ૦૩.૪૮ ૦૩.૫૦ ૫૪૭ ૨૧.૨૯ ૨૧.૩૦ ૪૨૧
એ કે અકોલા ૦૪.૧૫ ૦૪.૨૦ ૫૮૫ ૨૧.૦૦ ૨૧.૦૫ ૩૮૩
એમ ઝેડ આર મુર્તજાપુર ૦૪.૪૮ ૦૪.૫૦ ૬૨૨ ૨૦.૨૮ ૨૦.૩૦ ૩૪૬
બી ડી બડનેરા ૦૫.૫૦ ૦૫.૫૫ ૬૬૩ ૧૯.૫૭ ૨૦.૦૦ ૩૦૫
સી એન ડી ચાન્દુર ૦૬.૧૯ ૨૦.૨૧ ૬૯૩ ૧૯.૧૭ ૧૯.૧૮ ૨૭૫
ડી એમ એન ધામણગાંવ ૦૬.૩૫ ૦૬.૩૭ ૭૦૯ ૧૯.૦૧ ૧૯.૦૨ ૨૫૯
પી એલ ઓ પુલગાંવ ૦૬.૫૩ ૦૬.૫૫ ૭૨૯ ૧૮.૪૨ ૧૮.૪૩ ૨૩૯
ડબલ્યુ આર વર્ધા ૦૭.૨૫ ૦૭.૨૮ ૭૫૯ ૧૮.૧૭ ૧૮.૨૦ ૨૦૯
એ જે એન આઈ અજની ૦૮.૨૨ ૦૮.૨૪ ૮૩૫ ૧૭.૨૨ ૧૭.૨૩ ૧૩૩
એ એન જી પી નાગપુર ૦૮.૫૫ ૧૯.૨૦ ૮૩૭ ૧૭.૦૦ ૧૭.૧૫ ૧૩૦
બી આર ડી ભંડારા રોડ ૧૦.૦૪ ૧૦.૦૬ ૯૦૦ ૧૫.૪૯ ૧૫.૫૦ ૬૮
ટી એમ આર તુમસર રોડ ૧૦.૨૨ ૧૦.૨૪ ૯૧૮ ૧૫.૩૨ ૧૫.૩૩ ૫૦
જી ગોંડિયા ૧૧.૧૦ લક્ષ્ય ૯૬૭ પ્રારંભિક ૧૪.૫૫

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ભારતીય રેલવે વેબસાઇટ".
  2. "૧૨૧૦૫ વિદર્ભ એક્સપ્રેસ". ચ્લેઅર્ત્રીપ દોટ કોમ. ૩ સપ્ટેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2014-08-15 પર સંગ્રહિત. મેળવેલ 2014-07-15.
  3. "વિદર્ભ એક્સપ્રેસ -૧૨૧૦૬-ગોંડિયા થી મુંબઈ સીએસટી". ૧૮ ઑક્ટોબર ૨૦૧૨. Check date values in: |date= (મદદ)