વિદ્યા બાલન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વિદ્યા બાલન
Vidya Balan promoting Tumhari Sulu 2.jpg
જન્મની વિગત૧ જાન્યુઆરી ૧૯૭૯ Edit this on Wikidata
પલક્કડ જિલ્લો Edit this on Wikidata
અભ્યાસનું સ્થળમુંબઈ વિશ્વવિદ્યાલય, St. Xavier's College, Mumbai Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા, મોડલ, ફિલ્મ અભિનેતા, Fashion model, ટેલિવિઝન કલાકાર Edit this on Wikidata
કાર્યોHamari Adhuri Kahani, Tumhari Sulu, Urumi, Begum Jaan, Kahaani, Parineeta, Kismat Konnection, Paa, Guru, Kalari Vikraman Edit this on Wikidata
જીવનસાથીSiddharth Roy Kapur Edit this on Wikidata
પુરસ્કારફિલ્મફેર પુરસ્કાર, રાષ્ટ્રીય ફીલ્મ પુરસ્કાર - સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર, પદ્મશ્રી (કળા માટે) Edit this on Wikidata

વિદ્યા બાલન (Tamil: வித்யா பாலன் , Hindi: विद्या बालन; જન્મ : ૧ જાન્યુઆરી ૧૯૭૮) ભારતીય ફિલ્મોમાં કાર્ય કરતી અભિનેત્રી છે. પહેલાં તમિલ ચલચિત્રોમાં અને ત્યારબાદ હિન્દી તેમ જ બંગાળી ચલચિત્રોમાં પોતાનો અભિનયનો જાદુ બતાવનારી વિદ્યા બાલનને અભિનય ક્ષેત્રમાં ઘણા પુરસ્કારો પણ મળી ચૂક્યા છે.

પુરસ્કારો અને નામાંકનો[ફેરફાર કરો]

ફિલ્મફૅર પુરસ્કારો

વિજેતા

ફિલ્મોની યાદી[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મ ભૂમિકા નોંધ
૨૦૦૩ ભાલો ઠેકો આનંદી બંગાળી ફિલ્મ
૨૦૦૫ પરિણીતા લલિતા વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ મહિલા નવાગંતૂક પુરસ્કાર
નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર[૩]
૨૦૦૬ લગે રહો મુન્ના ભાઈ જાહ્નવી
૨૦૦૭ ગુરુ મીનુ સક્સેના
સાલામ-એ-ઇશ્ક: અ ટ્રિબ્યુટ ટુ લવ તેહઝીબ રૈના
એકલવ્ય: ધ રોયલ ગાર્ડ રાજેશ્વરી
હે બેબી ઇશા
ભૂલ ભુલૈયા અવનિ/મંજુલિકા નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
ઓમ શાંતિ ઓમ પોતે ખાસ દેખાવ
૨૦૦૮ હલ્લા બોલ સ્નેહા
કિસ્મત કનેક્શન પ્રિયા
૨૦૦૯ પા વિદ્યા વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૨૦૧૦ ઇશ્કિયાં ક્રિષ્ના વર્મા વિજેતા, ફિલ્મફૅર આલોચક પુરસ્કાર શ્રેષ્ઠ પ્રદર્શન માટે
નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૨૦૧૧ નો વન કિલ્ડ જેસિકા સબ્રિના લાલ
ઉરુમિ માક્કોમ નિર્માણ હેઠળ (ખાસ દેખાવ)
ધ ડર્ટી પિક્ચર સિલ્ક / રેશ્મા વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૨૦૧૨ ફેરારી રાઈડ
કહાની વિધ્યા બાગ્ચી વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
૨૦૧3 બૉમ્બે ટૉકીઝ ઘનચકર 2013 નીતુ આર્થરે વાન્સ ઉપોન અ ટાઈમ ઈન મુંબઈ દુબારા 2013 અનોન મહાભારત2013 દ્રૌપદી શાદી કે સાઈડ ઈફેકસ2014 ત્રિશા માલિક બોબી જાસૂસ 2014 બોબી હમારી અધૂરી કહાની 2015 વસુધા પ્રસાદ ટી3એન 2016 સરિતા સરકાર એક અલબેલા 2016 ગીતા બાલી કહાની 2 દુર્ગા રાની સિંહ 2016 દુર્ગા રાની સિંહ


ઘનચક્કર નીતુ આર્થરે
વાન્સ ઉપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા
મહાભારત દ્રૌપદી
2014 શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ત્રિશા મલિક
બોબી જાસૂસ બિલ્કીસ
2015 હમારી અધૂરી કહાની વસુધા પ્રસાદ
2016 ટીઈ 3 એન સરિતા સારકાર
એક અલબેલા  ગીતા બાલી
કહાની 2: દુર્ગા રાની સિંહ વિદ્યા સિંહા

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "વિનર્સ ઇન્ટર્વ્યુસ". વિદ્યા બાલન ઓન વિનિંગ બેસ્ટ ડેબ્યુ એન્ડ ફેસ ઓફ ધ યર ફોર પરિણીતા. Retrieved ૭ સપ્ટેમ્બર ૨૦૦૭. Check date values in: |accessdate= (મદદ)
  2. બૉલિવૂડ હંગામા ન્યૂઝ નેટવર્ક (૨૭ ફેબ્રુઆરી ૨૦૧૦). "વિનર્સ ઓફ 55 આઇડિયા ફિલ્મફૅર પુરસ્કાર ૨૦૦૯". Bollywood Hungama. Retrieved 2010-02-27. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. "વિદ્યા બાલન — પુરસ્કારો". બૉલિવૂડ હંગામા. Retrieved 2010-08-25. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]