લખાણ પર જાઓ

વિનોદ કાંબલી

વિકિપીડિયામાંથી

વિનોદ કાંબલી ભારત દેશના મહારાષ્ટ્રીયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટિંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.તેઓ મહાન ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરના બાળપણના મિત્ર છે, તેઓ બન્નેએ શાળાકક્ષાના ક્રિકેટમા ઘણા વિક્રમો બનાવેલા.

આ પણ જુઓ[ફેરફાર કરો]