લખાણ પર જાઓ

વિભા ત્રિપાઠી

વિકિપીડિયામાંથી

વિભા ત્રિપાઠી (અંગ્રેજી: Vibha Tripathi; હિંદી: विभा त्रिपाठी) (*૧૯૪૮) એ એક ભારતીય પુરાતત્વવિદ્ છે. તેમણે યુનિવર્સિટી ઓફ અલ્હાબાદ ખાતે અભ્યાસ કરી સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી.

પ્રકાશનો

[ફેરફાર કરો]
  • પ્રિન્ટેડ ગ્રે વેર – એન આયર્ન એજ કલ્ચર ઓફ નોર્થન ઈન્ડિયા, કોન્સેપ્ટ પબ્લિકેશન કંપની, ન્યુ દિલ્હી, ૧૯૭૬.
  • The Indus Terracottas (સહ લેખક - ડૉ. એ. કે શ્રીવાસ્તવ સાથે), શારદા પબ્લિકેશન હાઉસ, ન્યુ દિલ્હી, ૧૯૯૪.
  • Archaeometallururgy in India, શારદા પબ્લિકેશન હાઉસ, ન્યુ દિલ્હી, ૧૯૯૮.
  • The Age of Iron in South Asia : Legacy and Tradition - આર્યન ઇન્ટરનેશનલ, નવી દિલ્હી ૨૦૦૧.
  • Studies in Archaeometallurgy in South Asia (પ્રેસમાં).

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]