વિશનજી ચતુર્ભુજ ઠક્કુર

વિકિપીડિયામાંથી

વિશનજી ચતુર્ભુજ ઠક્કુર ૧૯મી સદીના પૂર્વાર્ધના ગુજરાતી નવલક્થાકાર અને જીવનચરિત્રકાર હતા. તેઓ ગુજરાતી લેખક નારાયણ વિશનજી ઠક્કુરના પિતા હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

તેઓ અને તેમના વડવાઓ વેપારી તથા અફીણના સરકારી ઈજારદાર હતા.[૨]

કૃતિઓ[ફેરફાર કરો]

તેમણે કચ્છનો કાર્તિકેય અથવા જાડેજા વીર ખેંગાર (૧૯૨૨) નામે નવલકથા અને શ્રી અમૃતલાલ ચરિત્ર (૧૯૨૨) નામે એક જીવન ચરિત્ર લખ્યું છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ગુજરાતી સાહિત્ય કોષ ખંડ -૨ અર્વાચીન કાળ. અમદાવાદ: ગુજરાતી ષાહિત્ય પરિષદ. 1990. પૃષ્ઠ 167.
  2. ગુજરાતી વિશ્વ કોષ ખંડ -૮. અમદાવાદ: ગુજરાતી વિશ્વ કોષ ટ્રસ્ટ, અમદાવાદ. 1997. પૃષ્ઠ 167.