વિશ્વ ગ્રાફિક ડિઝાઈન દિવસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસ,૨૭ એપ્રિલનાં રોજ ઉજવવામાં આવે છે. જે ૧૯૬૩માં સ્થપાયેલ ગ્રાફિક ડિઝાઇનની વૈશ્વિક સંસ્થા 'ઇકોગ્રાડા' (Icograda)ની વર્ષગાંઠની ઉજવણી રૂપે ઉજવવામાં આવે છે. આની શરૂઆત ૧૯૯૫ થી થયેલ. આ દિવસ ગ્રાફિક ડિઝાઇન અને માહિતી રૂપરેખાનાં વ્યવસાયની ઉજવણીરૂપે ઉજવવામાં આવે છે. [૧]

સંદર્ભ[ફેરફાર કરો]