વિશ્વ બેંક

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

વર્લ્ડ બેંકની સ્થાપના 'બ્રિટન વુડ્સ' સમેલન દરમ્યાન થઇ હતી. તે ઇ.સ ૧૯૪૬માં સક્રિય બની તથા ઇ.સ ૧૯૪૭થી યુ.એન.ના અંગ તરીકે કાર્યરત થઇ. વર્લ્ડ બેન્કનો ઉદ્દેશ એ હતો કે બીજા વિશ્વયુધ્ધના કારણે આર્થિક રીતે જર્જરીત થઇ ગયેલા દેશોના અર્થ તંત્રને પુન:જીવીત અને વીક્સિત કરવાં.

તેનું આખુ નામ ઇન્ટરનેશનલ બેંક ફૉર રીકન્સ્ટ્ર્ક્શન ડેવલપમેન્ટ છે.